jump to navigation

ઓઢ્યા એવા નમણાં આળ ! – રાજેન્દ્ર શુક્લ December 16, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
trackback

ઓઢ્યા એવા નમણાં આળ,
કમળ પાંદડે બાંધ્યો કાળ !

લોક કહે, મન પાછું વાળ,
જઈ પોહોંત્યું છે ટગલી ડાળ !

મળ્યા આખરે અંતરિયાળ,
ભર્યા સરોવર મૌનની પાળ !

વહી જતી વેળાને તીર-
પડી રહી શબ્દોની જાળ !

છેલ્લું કિરણ જો કરે પ્રવેશ,
થાય હવેલી ઝાકઝમાળ !

Comments»

1. chiman patel - December 18, 2006

Is there any typo error on the 4th line? I don’t understand it as typed.
I like to see more poems from well know poets.

2. વિવેક - February 12, 2007

સુંદર રચના….

આપના બ્લૉગની લિન્ક મારા બ્લોગ ઉપર અપડેટ કરી લીધી છે:

http://vmtailor.com/gujarati-shabd-jagat/

અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

-વિવેક

3. chetu - July 7, 2007

nice one…

4. chetu - August 8, 2007

nice one..!