Comments on: હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે – ચિનુ મોદી (ઈર્શાદ)

By: કુણાલ
મજાની ગઝલ…

જીવનતણી નાવ એક તો પહેલેથી કાણી છે અને ઉપર થી આ બધી ઇચ્છાઓનું વજન.. કેમ કરી પાર થશે !!! મને તો આવું કંઈક સમજાયું સુરેશકાકા…

By: સુરેશ
હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે,

સ્વિચ સાલી, ઓફ જાતે થાય છે !

ભુતપુર્વ (!) ઈલેક્ટ્રીકલ એન્જીનીયરની રુએ આ શેર બહુ ગમ્યો. જો કે હજુ સ્વીચ મોડી ‘ઓફ’ થાય તો સારું , એમ થાય !

છેલ્લો શેર  ઉપરથી ગયો. કોઈ સમજાવશે ?

By: વિવેક
છે હજી “ઈર્શાદ” ઈચ્છાનું વજન ,

કૂખ કાણી નાવ ઝોલાં ખાય છે !

-ક્યા બાત કહી !