jump to navigation

આ બ્લોગ અને મારા વિષે !

b1.jpg

વહાલા મિત્રો,

ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર અને ગુર્જરી સાહિત્યના અમૂલ્ય રત્નોની જાળવણી ના એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ આ૫ સૌની સમક્ષ રજુ કરું છું.  આશા છે આપ સૌને પસંદ પડશે. આ બ્લોગ દ્વારા હું આપ સૌ ને ગુજરાતી સાહિત્યના માનવંતા કવિઓની કવિતાઓનું અને ગઝલોનું રસપાન કરાવતો રહીશ.

 શરૂઆત હું શ્રી હરિહર ભટ્ટની કવિતા થી કરું છું.

 મારી આ ગાડી ચલાવવામાં મને તમારા સાથ સહકારની જરુર પડશે હોં !

 થોડું મારા વિશે !

મિત્રો..

જો લેખન કાર્ય માટે કોઇ સૌથી અઘરો વિષય હોય તો પોતાના વિશે લખવું ! તેમ છતાં મારો હું ટૂંકમાં પરિચય કરાવું !

મારું નામ ભાવિન ગોહિલ, અમદાવાદ મુકામે વસવાટ કરું છું. મૂળ સોરઠી. ગુજરાતી સાહિત્ય પ્રત્યે મારો રસ જાગવાનો યશ હું કવિ શ્રી મનોજ ખંડેરિયાને આપીશ. “પકડો કલમ ને” પ્રથમવાર વાંચી ત્યાર બાદ ઘણાં કવિઓ ની રચનાઓ વાંચી. અને થોડું થોડું લખવાનું પણ શરૂ કર્યું !

બસ… આટલું જ..  🙂

ટિપ્પણીઓ»

1. sam gohil - નવેમ્બર 11, 2006

dear bhavin,
sau pratham aavi saras website launch karva badal mara tarfthi tane khub khub abhinandan. Te gujrati sahitya ma ras dakhvine ek umda karya karyu chhe. kem ke aapda gujrat ni garima ane asmita bhusati jay che ane taru aa paglu ek viral paglu chhe. congratulation by heart. ane bhagvan tane tari darek manjil na mukam sudhi pahocade evi mari prabhu prathna. best of luck.
sam gohil

2. UrmiSaagar - નવેમ્બર 11, 2006

Great job… finally you have started the blog!

Welcome to the world of gujarati blogs!
Best wishes for your blog… abhinandan!!

3. Jayshree - નવેમ્બર 11, 2006

Welcome…!!!
Wishing you success..!!!!

4. amitpisavadiya - નવેમ્બર 12, 2006

મિત્ર,
ગુજરાતી બ્લોગ જગત મા હાર્દિક સ્વાગત.
અભિનંદન. best wishes !!!
ઉમદા કૃતિઓનું રસપાન કરવા મળશે એ જ આશા સહ્

you are added at my page
-> http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/

અમીઝરણું…

5. સુરેશ જાની - નવેમ્બર 12, 2006

ભલે પધાર્યા. સરસ કવિતાઓ પીરસતા રહેશો…

6. મારું વિચારવન - નવેમ્બર 12, 2006

ભાવિન ! ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે…બેફામ……સાહેબની સરસ રચના પીરસવા બદલ આભાર.આશિત દેસાઈના સ્વરમાં કદાચ…સાંભળો તો સોનામાં સુગંધ ભળે..બીજું અમારી દુવાઓ તમારી સાથે છે…

7. nilam doshi - નવેમ્બર 12, 2006

આનંદ સાથે આવકાર.જેટલા વધુ બ્લોગ રચાય તેટલુ વધુ વૈવિધ્ય મળી રહે.અનેક શુભેચ્છાઓ સાથે.

http://paramujas.wordpress.com

8. Jaydeep - નવેમ્બર 12, 2006

ભાવિન,
ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત.

-જયદીપ.

jaydeep.wordpress.com

9. Neela Kadakia - નવેમ્બર 13, 2006

Bhavn
Most Welcome to beautiful world of GUJARATI BLOG.
All the Best
From
Meghdhanush
http://shivshiva.wordpress.com/

10. Pravin Patel - નવેમ્બર 21, 2006

Bhaishree BHAVIN, Bhavthi bharyun aapnu man ane hruday SAHITYAJAGATMA navu pradaan karase. BHAV-IN je bhavthi bharpur chhe. Aapani bhavnaaoni kadar karine Paramkrupaalu PARMAATMAA AASHISH varsaave evi hardik shubhechhchha. SahityaJagatma zagmago. Nava pradaannaa ABHINANDAN.

11. Urmi Saagar - નવેમ્બર 21, 2006

your blog has been added in my gujarati blog jagat page….

ગુજરાતી બ્લોગ જગત

12. Pravin Patel - નવેમ્બર 21, 2006

BhaiShree BHAVIN, Aapanu pratham sopaan—–DAGALU BHARYU KE NA HATHAVU—–JEVU CHHE. Shahityano jiv pag vaaline bese nahin. Khub Khub khayti praapt karo ABHINANDAN. BHAGWAN aapane bharpur yash aape evi namra araj.

13. bharti - ડિસેમ્બર 28, 2006

dear, bhavin. bahut achhchi he tumari gazal.all the best your life.

14. Scorpi - જુલાઇ 7, 2007

saras collection chhe pan mane bahu samaj na pade pan maza ave gai its like i m on earth ….!!

15. atul rao - સપ્ટેમ્બર 19, 2007

SACHU SORATHIO BHANE

16. મગજના ડોક્ટર - સપ્ટેમ્બર 23, 2007

ભાવિન,

ભલે પધાર્યા.ગુજરાતી બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત.

LOOKING FOR MORE FROM YOU TO INTERNET SURFERS LIKE ME!

DO VISIT OUR PLACE BLIND PEOPLE’S ASSOCIATION.

wwww.bpaindia.org

17. gopal h parekh - સપ્ટેમ્બર 24, 2007

barkat virani ‘befam’ had written one gazal or poem on mother where he writes let me be 90 years of age, but when i sleep in your lap(kholo) i m yr ‘bachudo’ only, it appeared in one of the’ kavita ‘issues edited by respected shri suresh dalal. can any one of you help me to find out the same, thanks
gopal parekh

18. jagruti valani - સપ્ટેમ્બર 26, 2007

ગુજરાતી લોગજગતમાં આપનું સ્વાગત છે….

19. prem - ડિસેમ્બર 24, 2007

tamaro aa blog mane bahu gamyo.Mare befam saheb , adil mansuri saheb tatha anya famous gazalkaro ni gazalo joie chhe.plz mane mokli aapsssssssssssso?

20. MITAL - જાન્યુઆરી 31, 2008

Thanx u r working 4 people on ur own
People like me cant do nothing
i like to read gujarati sahitya

21. RAZIA MIRZA - મે 13, 2008

ક્ષિતિજ ને પેલે પાર જવું મારે વાદળ પર થઈ સવાર,
ધરતી ગગન નો જોવો છે મારે એકાકાર……
wel-come in ગુજરાતી બ્લોગ

22. Harsukh Thanki - મે 14, 2008

ખરેખર તમે સુંદર કવિતાઓનું રસપાન કરાવો છો.

23. sush29 - જૂન 7, 2008

Sunder.Khub sunder.

24. gujjuOnlineTeam - ઓગસ્ટ 19, 2008

Namaste,

We appreciate and thankful to you for your contribution in Guajarati Blog sphere.

We are glad to inform you that the RSS feeds of your blog is aggregated by gujjuOnline.com. Which you can find out at http://feeds.gujjuonline.com

What is the gujjuOnline Feeds?
gujjuOnline Feeds is an XML (primarily RSS and Atom) feed aggregator it is created to aggregate feeds of Guajarati blogs/Websites which exposes RSS feeds, You can access any information Guajarati blogs/Websites from one place.

How will you benefited from gujjuOnline Feeds?
Website Users: You will get access to most of gujarati blogs and News from one location. gujjuOnline Feeds also makes finding the information you need extremely efficient with things like smart categories and our advanced tagging and search option.
Publishers: You blogs will have good visibility amongst most of website users. Your each post will link to the actual post of your website. This will drive more traffic to your website.

How can you support gujjuOnline Feeds?
You can support us by blogging about us or by spreading words.

You can also attach a badge in your website.
Please checkout badge at http://feeds.gujjuonline.com/aboutus.php#SupportUs

To know more about us.
Visit: http://feeds.gujjuonline.com/aboutus.php

To submit more feeds
Visit: http://feeds.gujjuonline.com/register.php

To Remove, Update or to Contact us.
Visit: http://feeds.gujjuonline.com/contact.php

Thank You,

gujjuOnline Team

“ગુજરાતિ બ્લોગ જગત નુ સંકલન”

25. KIRTI DHOLAKIA "ANAND" - ઓક્ટોબર 6, 2008

Ati uttam karya, khub khub dhanyvad ne patra ” MRUT PAI THAI RAHELI BHASHA NE TAME JIVADJO, NE AMNE AA RAS NA GHUTADA NIYAMIT PIVADJO” All the best & warm regards.

26. wahgujarat - નવેમ્બર 2, 2008

કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )

27. KANTILAL KARSHALA - ડિસેમ્બર 12, 2008

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

28. હિમાંશુ કીકાણી - જાન્યુઆરી 30, 2009

કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

આભાર,

હિમાંશુ

29. utkantha dholakia - મે 18, 2009

abhinandan . please visit http://www.charkhagujarat.org
thanks.
utkantha

30. કિરીટ છ કાપડિયા - નવેમ્બર 7, 2009

ગુજરાતી બ્લોગ થી આપણી માતૃભાષાનાં મૂળમાં જળપાન કરાવો છો માટે આભાર

31. Rupen patel - ઓગસ્ટ 12, 2010

આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

32. atul valand - ઓક્ટોબર 25, 2010

સરસ મોજ આવી ગઇ

33. DEEP PARMAR - નવેમ્બર 20, 2011

MAJA PADI GAY BHAI JAN


Leave a reply to sush29 જવાબ રદ કરો