jump to navigation

શબ્દ જે કદી ય મેં કહ્યા નહીં – રાજેન્દ્ર શુક્લ નવેમ્બર 18, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
trackback

શબ્દ જે કદી ય મેં કહ્યા નહીં,
દ્વાર પર ઊભા રહ્યા, ગયા નહિં

વ્યોમથી ઝર્યા કરી અરવ કથા,
છાપરાં જરા ય તે હલ્યાં નહીં

દ્રષ્ટિ તો પડી અનેક જળ વિષે,
પણ પછી વમળ કદી થયા નહીં

છીપલાં કશેક જે પડી ગયાં,
કેમ કોઇને ય સાંભર્યા નહીં ?

આ પ્રવાસ પણ હવે પૂરો થશે,
શ્વાસ તો કશે ય જઈ શક્યા નહીં !

Advertisements

ટિપ્પણીઓ»

1. ઊર્મિસાગર - નવેમ્બર 18, 2006

શબ્દ જે કદી ય મેં કહ્યા નહીં,
દ્વાર પર ઊભા રહ્યા, ગયા નહિં

વ્યોમથી ઝર્યા કરી અરવ કથા,
છાપરાં જરા ય તે હલ્યાં નહીં

nice…. Sundar gazal…

2. Hiral - નવેમ્બર 23, 2006

વ્યોમથી ઝર્યા કરી અરવ કથા,
છાપરાં જરા ય તે હલ્યાં નહીં

છીપલાં કશેક જે પડી ગયાં,
કેમ કોઇને ય સાંભર્યા નહીં ?

nice phrases….


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: