jump to navigation

અચળ થઈને મન મારું !! – રાજેન્દ્ર શુક્લ નવેમ્બર 20, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
trackback

અચળ થઈને મન મારું મેખાય ક્યારે !
આ માટી, આ મનખો મનેખાય ક્યારે !

શુ દેખું, કે દેખાવ બદલ્યા કર છે !
જે દેખે છે સઘળું એ દેખાય ક્યારે !

ન ભીંત જ રહે, ઓળખે શું, લખે શું !
ન ભીતર રહે એવું ભેખાય ક્યારે !

નિરખતો વિખેરું છું રંગીન શબ્દો,
નિરાકાર નિરલેપ રેખાય ક્યારે !

ભલે, એક અખ્ખર ન પાડું હવે હું,
લખેલું લલાટે આલેખાય ક્યારે !

Advertisements

ટિપ્પણીઓ»

1. અરવિંદભાઈ પટેલ. - નવેમ્બર 20, 2006

ભાવિનભાઈ,
રાજેન્દ્ર શુક્લે સરસ લખ્યું છે.
આપનું કામ સરસ છે.ગમ્યું.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: