jump to navigation

હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરિયા નવેમ્બર 6, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
7 comments

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં,

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારો ધાર રાખ્યો તેં, (વધુ…)

Advertisements

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં – નાઝિર દેખૈયા ઓક્ટોબર 24, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
20 comments

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં (વધુ…)

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું – ગૌરાઁગ ઠક્કર સપ્ટેમ્બર 12, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
6 comments

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું. (વધુ…)

શેખાદમ આબુવાલા નવેમ્બર 21, 2006

Posted by Bhavin Gohil in અન્ય...
7 comments

મિત્રો, આજે આપની શમક્ષ શ્રી શેખાદમ આબુવાલા ના થોડાક શેર પ્રસ્તુત કરું છું…

મુહોબ્બત ના સવાલોના કોઇ ઊત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઇ એક જ પ્રેમી ને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કૈં શંકર નથી હોતા…

(વધુ…)

એવું કશું કશું !! – રસિક મેઘાણી નવેમ્બર 16, 2006

Posted by Bhavin Gohil in અન્ય...
1 comment so far

તુજ પ્રેમનો તરંગને એવું કશું કશું
ઉપવન, સુમન, સુગંધને એવું કશું કશું

પગરવના તારી વાટમાં હર-એક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબને એવું કશું કશું

(વધુ…)