jump to navigation

તૂટતા સંબંધની કેવી મઝા ? – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
3 comments

તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા

ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા (વધુ…)

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
3 comments

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં
એ ઝાંઝવા છે, ઝાંઝવે ઝાઝું તરીશ નહીં

તું પુષ્પોનો અવતાર છે એવું ગણી લઈ
આ ખૂબ ગમતાં બાગથી જોજે ખરીશ નહીં (વધુ…)

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 21, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
4 comments

હું રાજી રાજી થઈ ગયો છું જોઈજોઈ ને
સપનાંઓ તારા આવી ગયા નાહીધોઈ ને

એમજ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને (વધુ…)

વાયુ ને હંફાવવા બળના કરે – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 20, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
2 comments

વાયુ ને હંફાવવા બળના કરે
એ સુગંધી છે, કદી છળ ના કરે (વધુ…)

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 17, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
3 comments

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે,
સ્વિચ સાલી, ઓફ જાતે થાય છે !

માત્ર સન્નાટો છવાતો જાય છે,
પાંચ સહિયર સામટી રિસાય છે ! (વધુ…)

કિનારા નથીને નદી પણ નથી !! – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 12, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
3 comments

કિનારા નથીને નદી પણ નથી
તને એવી ક્ષણ સાંપડી પણ નથી

(વધુ…)