jump to navigation

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે – બરકત વિરાણી ‘બેફામ’ સપ્ટેમ્બર 19, 2007

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
4 comments

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ, જોખમ અહીં તો ઓળખાણે છે.
(વધુ…)

Advertisements

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું – બરકત વિરાણી ‘બેફામ’ સપ્ટેમ્બર 19, 2007

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
3 comments

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું. (વધુ…)

ત્યાગી નથી શકતો – બરકત વિરાણી નવેમ્બર 25, 2006

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
1 comment so far

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

(વધુ…)

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને !! – બરકત વિરાણી નવેમ્બર 11, 2006

Posted by Bhavin Gohil in બરકત વિરાણી.
2 comments

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

(વધુ…)