jump to navigation

ઓઢ્યા એવા નમણાં આળ ! – રાજેન્દ્ર શુક્લ ડિસેમ્બર 16, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
4 comments

ઓઢ્યા એવા નમણાં આળ,
કમળ પાંદડે બાંધ્યો કાળ !

લોક કહે, મન પાછું વાળ,
જઈ પોહોંત્યું છે ટગલી ડાળ !

(વધુ…)

Advertisements

ગામ શહેર સુતાં છે રેશમી રજાઈ માં !! – રાજેન્દ્ર શુક્લ નવેમ્બર 24, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
2 comments

ગામ શહેર સુતાં છે રેશમી રજાઈ માં
કોક બેઠા જાગે છે, લો ગઝલ સરાઈમાં

સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું,
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં

(વધુ…)

અચળ થઈને મન મારું !! – રાજેન્દ્ર શુક્લ નવેમ્બર 20, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
1 comment so far

અચળ થઈને મન મારું મેખાય ક્યારે !
આ માટી, આ મનખો મનેખાય ક્યારે !

શુ દેખું, કે દેખાવ બદલ્યા કર છે !
જે દેખે છે સઘળું એ દેખાય ક્યારે !

(વધુ…)

શબ્દ જે કદી ય મેં કહ્યા નહીં – રાજેન્દ્ર શુક્લ નવેમ્બર 18, 2006

Posted by Bhavin Gohil in રાજેન્દ્ર શુક્લ.
2 comments

શબ્દ જે કદી ય મેં કહ્યા નહીં,
દ્વાર પર ઊભા રહ્યા, ગયા નહિં

વ્યોમથી ઝર્યા કરી અરવ કથા,
છાપરાં જરા ય તે હલ્યાં નહીં

(વધુ…)