jump to navigation

ગુજરાતી બ્લોગ જગત

નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ:  
(Last updated on:   October 24, 2007 )

  1. ગુજરાતી શબ્દકોશ – શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
  2. સહિયારું સર્જન – પદ્ય – નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ.  સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: ઊર્મિસાગર
  3. સહિયારું સર્જન – ગદ્ય – એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ.  સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર
  4. ઊર્મિનો સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  5. ગાગરમાં સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો મનગમતી કવિતાઓનો બ્લોગ.
  6. લયસ્તરો – એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર
  7. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.
  8. ટહૂકો.કોમ – લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
  9. ફોર એસ વી-સંમેલન  – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  10. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  11. રીડગુજરાતી – વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  12. મધુસંચય – અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  13. મારો ગુજરાતી બ્લોગ – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  14. ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
  15. અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
  16. અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
  17. અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
  18. પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  19. કાવ્ય સૂર – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  20. ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશભાઈ જાની
  21. ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશભાઈ જાની
  22. અંતરની વાણી – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  23. અમીઝરણું – ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  24. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  25. ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  26. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  27. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  28. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
  29. ગુર્જરદેશ.કોમ – ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  30. પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
  31. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  32. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  33. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  34. ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  35. અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  36. ઓટલો– પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
  37. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  38. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
  39. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
  40. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
  41. બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
  42. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
  43. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
  44. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  45. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
  46. વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
  47. કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
  48. મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
  49. સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  50. અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
  51. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
  52. સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
  53. વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
  54. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
  55. જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
  56. કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
  57. કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
  58. હાર્દિક ટાંકનો બ્લોગ – હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
  59. મારું જામનગર – જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
  60. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
  61. વિજયનું ચિંતન જગત – વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
  62. ગુજરાતી કવિતા – મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
  63. મને મારી ભાષા ગમે છે કારણકે – પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
  64. કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
  65. હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
  66. ક્ષિતીજ સળગે – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
  67. શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ. 
  68. સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
  69. તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
  70. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
  71. ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
  72. અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  73. પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.
  74. હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  75. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  76. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
  77. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
  78. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
  79. શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ. 
  80. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
  81. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  82. ફૂલવાડી – વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
  83. બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની  અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
  84. પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
  85. મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
  86. મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
  87. લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
  88. સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
  89. ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
  90. જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
  91. એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
  92. શબ્દ-સાગરના કિનારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.
  93. સુગંધ – મારી આગવી દુનિયા – જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
  94. તોરણ – પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
  95. ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  96. સેતુ ~ લતા હિરાણી – અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.
  97. સ્પંદનના ઝરણાં – જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.
  98. રણકાર – નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.
  99. પ્રદીપની કલમે – પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.
  100. આપણા મલકમાં – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !! 
  101. હાસ્યમેવ જયતે – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – ‘હસતાં હસતાં કપાય રસ્તા’
  102. પત્રમ્ પુષ્પમ્ – જુગલકીશોર વ્યાસનો બ્લોગ – મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.
  103. જીવન પુષ્પ – ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.
  104. આલેખન – અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું – જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”
  105. મારો શોખ, મારું જીવન… – અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.
  106. દિવ્ય ભાવ – દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  107. એ દિલ-એ-નાદાં – જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.
  108. સાજણ તારા સંભારણા – કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.
  109. શબ્દો ‘શમા’નાં, વિચારો હૈયાનાં – કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  110. મા ગુર્જરીને ખોળે – વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ.
  111. મથામણ મન ચિતરવાની  – અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.
  112. ગુજરાતી ગઝલ – મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.
  113. દસ્તક દિલનાં દરવાજે – પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.
  114. શબ્દોને પાલવડે – હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
  115. સ્પર્શ – મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.
  116. શબ્દશ: – અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ – “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”
  117. મનનાં વિચારો – નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.
  118. અંતરના ઉંડાણમાંથી – ‘દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ
  119. ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
  120. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
  121. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.  (યુનીકોડમાં નથી)
  122. પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  123. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

તમારો બ્લોગ કે સાઇટ ઉપરનાં લિસ્ટમાં જો ન હોય,
તો 
કોમેંટ-બોક્ષમાં લખી મોકલી શકો છો. 
હું એને પણ મારા આ સંગ્રહમાં જરૂરથી સમાવીશ! 

* * *

ટિપ્પણીઓ»

1. amdawadi - નવેમ્બર 22, 2007

amdawadi.blogspot.om

2. Shailesh - એપ્રિલ 6, 2010
3. ગોવીંદ મારુGovind Maru - ઓક્ટોબર 11, 2011

શ્રી ભાવીનભાઈ,
એક જ ‘ઈ’ અને ‘ઉ’માં લોકપ્રીય થયેલ મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ દ્વારા હું આપણા ગુજરાતી વાચકમીત્રોને રૅશનવીચાર યાત્રા કરાવું છું.. જેની લીન્ક નીચે મુજબ છે:
http://govindmaru.wordpress.com/
આશા છે આપના સંગ્રહમાં મારા બ્લોગનો સમાવેશ કરશો..
આભાર.
શ્રગોવીન્દ મારુ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: