jump to navigation

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી – ‘મરીઝ’ સપ્ટેમ્બર 18, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
4 comments

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે,
ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી (વધુ…)

Advertisements

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે – ચિનુ મોદી (ઈર્શાદ) સપ્ટેમ્બર 17, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
3 comments

હાથ ક્યાં ક્યારેય તે લંબાય છે,
સ્વિચ સાલી, ઓફ જાતે થાય છે !

માત્ર સન્નાટો છવાતો જાય છે,
પાંચ સહિયર સામટી રિસાય છે ! (વધુ…)

જૂની સ્મ્રુતીઓ એ રીતે વિસરાઈ જાય છે – રઈશ મનીઆર સપ્ટેમ્બર 16, 2007

Posted by Bhavin Gohil in રઈશ મનીઆર.
4 comments

જૂની સ્મૃતિઓ એ રીતે વીસરાઈ જાય છે
વસતાં નવું નગર, વનો વ્હેરાઈ જાય છે

નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા,
કે મોટા ઘા ની નીચે એ ઢંકાઈ જાય છે (વધુ…)

ખુલ્લી હદથી વધારે વાત ન કર – ડો. મુકુલ ચોક્સી સપ્ટેમ્બર 15, 2007

Posted by Bhavin Gohil in ડો. મુકુલ ચોક્સી.
4 comments

ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર

(વધુ…)

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ? – રમેશ પારેખ સપ્ટેમ્બર 14, 2007

Posted by Bhavin Gohil in રમેશ પારેખ.
5 comments

પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ? (વધુ…)

એટલું મોડું કદીક થઈ જાય છે – ડો. મુકુલ ચોક્સી સપ્ટેમ્બર 13, 2007

Posted by Bhavin Gohil in ડો. મુકુલ ચોક્સી.
7 comments

એટલું મોડું કદીક થઈ જાય છે
ગમતી સિરીયલ લોક ચૂકી જાય છે

આપણે લૂંટવવા ઝોળી ધરી
કોઇ સિક્કા એમાં નાખી જાય છે (વધુ…)