jump to navigation

હાથમાં કારોબાર રાખ્યો તેં - મનોજ ખંડેરિયા November 6, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
4 comments

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં,

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારો ધાર રાખ્યો તેં,

(more…)

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે - મરીઝ October 31, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
5 comments

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે

મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર,
કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે

(more…)

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં - નાઝિર દેખૈયા October 24, 2007

Posted by Bhavin Gohil in અન્ય...
14 comments

એમ ના સમજો કે મારાથી જીરવાયું નહીં
પણ તમારું હેત મારી આંખમાં સમાયું નહીં

એમને જોયા પછીની આ દશા કાયમ રહી
કોઈપણ વાતાવરણમાં મન પરોવાયું નહીં

(more…)

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે - મરી઼ઝ October 22, 2007

Posted by Bhavin Gohil in મરી઼ઝ.
3 comments

છે એક વિચારની વ્યથા, બીજી જીવનનો ભાર છે .
આશા અને નિરાશા એ દર્દના બે પ્રકાર છે

(more…)

તૂટતા સંબંધની કેવી મઝા ? - ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
2 comments

તૂટતા સંબંધની કેવી મઝા ?
આવતી ઢીંચણ સુધી કાળી હવા

ધોમ તડકાના સિતમ પર છે સિતમ
ઝાંઝવાની જોઈ લે તું અવદશા

(more…)

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં - ચિનુ મોદી (ઈર્શાદ) September 22, 2007

Posted by Bhavin Gohil in ચિનુ મોદી (ઈર્શાદ).
1 comment so far

તારા વિચાર તારી ગઝલમાં ભરીશ નહીં
એ ઝાંઝવા છે, ઝાંઝવે ઝાઝું તરીશ નહીં

તું પુષ્પોનો અવતાર છે એવું ગણી લઈ
આ ખૂબ ગમતાં બાગથી જોજે ખરીશ નહીં

(more…)